Q.1
ગીચ જંગલ વિસ્તાર ધરાવતો ગુજરાતનો એક માત્ર જીલ્લો કયો છે?

Q.2
ગુજરાતમાં ઘાસ નું સૌથી વધુ ઉત્પાદન ક્યાં જીલ્લામાં છે?

Q.3
ચીકુ અને હાફૂસ કેરી ના ઉત્પાદનમાં કયો જીલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે?

Q.4
ગુજરાતનું એક માત્ર હવા ખાવાનું સ્થળ કયું છે?

Q.5
ગુજરાતમાં સૌથી વધુ લાકડા વહેરવાની મિલો ક્યાં જીલ્લામાં છે?

Q.6
‘ગીરાધોધ’ કઈ નદી પર આવેલો છે?

Q.7
નરસિહ મહેતાનું જન્મ સ્થળ ક્યાં જીલ્લામાં છે?

Q.8
ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે?

Q.9
કોયલી રીફાઈનરી સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી ?

Q.10
”સુદામા પૂરી “તરીકે કયું શહેર જાણીતું છે.?