Q.1
ધમાલ નૃત્ય કઈ જાતિ નું લોકનૃત્ય છે?
①મેર
②વાઘેર
③સિદી
④ભીલ
Q.2
દિવાળીબેન ભીલ નું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે?
①લોકસંગીત
②શાસ્ત્રીય સંગીત
③ફિલ્મીગીતો
④સુગમ સંગીત
Q.3
નીચે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે.
①તરણેતરનો મેળો ગુજરાતમાં ભરાઈ છે
②કુંભ મેળો બનારસમાં ભરાઈ છે
③પુષ્કર મેળો રાજસ્થાનમાં ભરાઈ છે
④અર્ધ કુંભ મેળો હરદ્વારમાં ભરાય છે.
Q.4
ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાઈ છે?
①શ્રાવણ
② ભાદરવો
③આસો
④કારતક
Q.5
કલમ,કચડી અને પછડી જાતિ સાથે સંકળાયેલ છે?
①ચારણ
②નાગર
③મેર
④કાઠી
Q.6
બીએપીએસ નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે?
①વડતાલ
②બોચાસણ
③મણીનગર
④સાળંગપુર
Q.7
પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો મેળો...
①ભગવાન શ્રીકૃષ્ણને રુક્ષ્મણી ના લગ્નની ઉજવણી છે
②કૃષ્ણ અને દ્વારકાની ગાંધીએ રાજ્યભિષેક ની ઉજવણી છે
③અર્જુન અને સુભદ્રાના લગ્ન ની ઉજવણી છે
④પંચાલ કુંવારી દ્રોપદીના સ્વયંવર ની યાદગારી છે
Q.8
મોઢેરાના સૂર્યમંદિર માટે કયું વાક્ય સાચું છે? 1.તે લગભગ કર્કવૃત ઉપર આવેલું છે 2.સૂર્યમંદિર 1026- 27 ના સમયગાળામાં તેનું બાંધકામ થયેલું છે 3.ભીમદેવ પહેલાના સમયમાં તેનું બાંધકામ થયેલું છે 4.દેશમાં એકમાત્ર સૂર્ય મંદિર છે
①1,2,3
②1,3,4
③1,2,4
④2,3,4
Q.9
નીચે પૈકી કયું નૃત્ય પુરુષપ્રધાન છે?
①ગરબો
②ગરબી
③ટીટોડો
④રાસડો
Q.10
બુધિયો દરવાજો ગુજરાત માં કયા સ્થાપત્ય નો એક ભાગ છે?
①જુનાગઢ નો ઉપરકોટ
②વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ
③મોરબી નો દરબાર ગઢ
④ચાંપાનેર કોટ