Q.1
મોખડી ઘાટ નામે ઓળખાતો સુરપાણનો ધોધ કયા જીલ્લામાં આવેલો છે?
①નર્મદા
② વડોદરા
③સુરત
④આપેલ પૈકી એક પણ નહીં
Q.2
ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
①સાબરમતી
②બનાસ
③ભાદર
④તાપી
Q.3
ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે?
①ભાદર
②શેત્રુંજ્ય
③ઘેલો
④મચ્છુ
Q.4
શેત્રુંજી નદી કયા સ્થળે સમાય મળે છે?
①ખંભાતનાઅખાતને
②અરબસાગરને
③કચ્છના અખાતમાં
④કચ્છના રણમાં
Q.5
રુદ્રમાતા ડેમ કઇ નદી પર આવેલો છે?
①શેઢી
②પાલકો
③સુખભાદર
④ખારી
Q.6
પૂર્ણા નદીનું ઉદગમ સ્થાન કયું છે?
ડાંગના જંગલમાં થી
પિપલનેર ના ડુંગરમાંથી
ધરમપુરના ડુંગરમાંથી
વાસંદા ના ડુંગરમાંથી
Q.7
ગુજરાતમાં અલંગ યાર્ડ ની સ્થાપના ક્યારે થઇ?
①1975
②1982
③1980
④1985
Q.8
અંબાજી તીર્થ ધામ કઈ પર્વતમાળામાં આવેલું છે?
①અરવલ્લી
②સહ્યાદ્રી
③પૂર્વઘાટ
④પશ્ચિમ ઘાટ
Q.9
નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચે સૌથી વધારે અંતર છે?
①ભુજ થી દ્વારકા
②વલસાડ થી ભુજ
③કંડલા થી સાપુતારા
④સાપુતારા થી દ્વારકા
Q.10
નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી?
①ખેર
②ટીમરુ
③સાગ
④ચંદન