Q.1
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું?
①શ્રી મોરારજી દેસાઈ
② શ્રી શારદા મુખર્જી
③ શ્રી નીલમ સંજીવ રેડ્ડી
④ શ્રી ચીમનભાઈ પટેલ
Q.2
ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા?
① જીવરાજ મહેતા
② હિતેન્દ્ર દેસાઇ
③બળવંતરાય મહેતા
④ઘનશ્યામ ઓઝા
Q.3
ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા?
①નરેન્દ્ર મોદી
②મોરારજી દેસાઈ
③સરદાર પટેલ
④ જવાહરલાલ નહેરુ
Q.4
ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?
①ચારુમતિબેન યોધ
② માયાબેન કોડનાની
③ ઇન્દુમતીબેન શેઠ
④આનંદીબેન પટેલ
Q.5
ગુજરાતમાં મરાઠાઓની સત્તા કયા શહેરમાંથી હતી?
①સુરત
② વડોદરા
③ ભરૂચ
④અમદાવાદ
Q.6
ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુ નો વિરોધી હતો?
①મોહમદ બેગડો
② સિકંદર
③ મહમદ-૨
④ બહાદુર શાહ
Q.7
ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે?
① ખંભાત
② ભરૂચ
③ કચ્છ
④ ભાવનગર
Q.8
મૈત્રક વંશના શાસનમાં ગુજરાત નું પાટનગર કયું હતું?
①કર્ણાવતી
②પાટણ
③ સિધ્ધપુર
④વલભી
Q.9
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?
① 1920
② 1917
③ 1915
④ 1930
Q.10
ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જારી કર્યા?
①મોર્ય
② કુશાન
③ ઈન્ડો-ગ્રીક
④ ગુપ્ત