Q.1
Please enter your question here.
First Name
Last Name
Q.2
નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ?
① કારણવાચક
② ભારવાચક
③ વિનયવાચક
④ પ્રકીર્ણ
Q.3
નીચેનામાંથી કઈ સંજ્ઞાનના અલગ પડે છે?
① બાળક
② સૈન્ય
③ સૈનિક
④ રાજા
Q.4
નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી શબ્દ છે?
① ચડસા ચડસી
② ઝળહળ
③ છાનુંમાનું
④ હસાહસ
Q.5
નીચેનામાંથી અનુગ દર્શાવતું પદ કયું છે?
① છાપરા પાસે
② છાપરાનું
③ છાપરા નીચે
④ છાપરા મારફત
Q.6
અવાજનો નાદ પ્રગટાવતા શબ્દો એટલે....
① દ્વિરુક્તિ શબ્દો
② નામયોગી
③ રવાનુકારી
④ એકપણ નહિ
Q.7
કથા સાંભળનાર લોકો તલ્લીન થઈ ગયા હતાં.-કૃદંત નો પ્રકાર દર્શાવો.
① ભૂતકૃદંત
② હેત્વર્થ
③ ભવિષ્યકૃદંત
④ વિધ્યર્થ
Q.8
કયો કૃદંતનો પ્રકાર નથી?
① વર્તમાન
② ભવિષ્ય
③ સામાન્ય
④ બધા જ છે.
Q.9
વાંચેલો, લખેલી, આપેલો, વગેરે શબ્દ કયા કૃદંતના ઉદાહરણ છે?
① ભવિષ્ય
② વર્તમાન
③ ભૂતકૃદંત
④ એક પણ નહિં
Q.10
નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો.
① ખળખળ
② બૂડબૂડ
③ ખાધુંપીધું
④ ઝરમર ઝરમર
Q.11
વાદળો વહેતા ઝરણાંની જેમ આમ-તેમ જાય છે.-વહેતા શબ્દ ઓળખાવો
① ભવિષ્ય કૃદંત
② અનુગો
③ વર્તમાન કૃદંત
④ સીમાવાચક નિપાત