CHANAKYA CAREER ACADEMY

Q.1
વિદ્યાર્થીનું નામ


Q.2
મનોજ તેના ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિમી ચાલે છે. તે ડાબી બાજુ વળી 2 કિમી ચાલે છે.તે પછી ઉત્તર તરફ વળી બીજા 5 કિમી ચાલે છે. તો હવે તે પોતાના ઘરથી કેટલો દુર હશે ? *

Q.3
કાર્તિક 17 કિમી પૂર્વમાં ચાલે છે. ત્યારબાદ ડાબીબાજુ વળી 15 કિમી ચાલે છે. ફરીથી ડાબીબાજુ વળી 17 કિમી ચાલે છે. તો પ્રસ્થાના બિંદુથી તે કેટલો દુર હશે ? *

Q.4
એક માણસ પૂર્વમાં 7 મીટર ગયો,ત્યારબાદ તે દક્ષિણમાં 24 મીટર ચાલ્યો, હવે તે તેના ચાલવાના સ્થળથી કેટલા મીટર દૂર હશે ? *

Q.5
એક વ્યક્તિ દક્ષિણમાં 3 કિમી ચાલે છે. ત્યારબાદ પૂર્વ તરફ વળી 4 કિમી ચાલે છે. હવે વ્યક્તિ તેના ચાલાવાના સ્થળથી કેટલા કિમી દૂર હશે ? *

Q.6
સંજય પશ્વિમ દિશા તરફ મોં રાખીને ઉભો છે. તે 45 અંશના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછો એ જ દિશામાં 180 અંશના ખૂણે ફરે છે. ત્યારબાદએ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 અંશના ખૂણે ફરે છે, તો હવે તે કઈ દિશા તરફ મો રાખીને ઉભો હશે ? *

Q.7
જયરાજનું મુખ ઉત્તર- પશ્વિમ દિશામાં છે. તે ઘડિયાળની દિશામાં 90 અંશ ફરે છે. ત્યારબાદ 180 અંશ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. ત્યારબાદ છેલ્લે આ જ દિશામાં 90 અંશ ફરે છે. તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે ? *

Q.8
એક વ્યક્તિએ કોઈ સ્થળેથી ચાલવાનું શરૂ કર્યુ તે 12 કિમી ઉત્તરમાં ગયો ત્યાંથી ડાબી બાજુ ફર્યો થોડો સમય ચાલ્યા બાદ તે અટકી ગયો. તે પ્રારંભિક સ્થળેથી 13 કિમી દૂર હતો. તે ઉત્તર તરફથી ફર્યો બાદ કેટલા કિમી ચાલ્યો ? *

Q.9
એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો, ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. હવે તે તેના ચાલવાના સ્થળેથી કેટલા મીટર દૂર હશે ? *

Q.10
રાકેશ તેના ઘરેથી પૂર્વ દિશામાં 15 કિમી અંતર ત્યારબાદ ત્યાંથી ડાબીબાજુએ વળીને 20 કિમી અંતરે આવેલા મંદિર ગયો. હવે મંદિરથી સીધા ન (વળ્યા સિવાય) તેના ઘેર આવવા માટે કેટલું ચાલશે ? *

Q.11
Please enter your question here.પોસ્ટઓફિસ શાળાની પૂર્વ દિશામાં છે. મારું ઘર શાળાની દક્ષિણ દિશામાં છે. બજાર પોસ્ટઓફિસની ઉતર દિશામાં છે. મારા ઘરથી પોસ્ટઓફિસ કઈ દિશામાં હશે ? *