Q.1
ક્યાં ગૃહમાં બહુમતી સાબિત કરનારની દેશમાં સરકાર રચાય છે?
લોકસભા
રાજ્યસભા
વિધાનસભા
વિધાનપરિષદ
Q.2
ભારતીય રાજદ્વારીની નિમણુંક કોણ કરે છે?
વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
લોકસભાના અધ્યક્ષ
Q.3
ધરતીપુત્ર તરીકે ક્યાં વડાપ્રધાન ઓળખાય છે?
વી.પી.સિંહ
એચ.ડી.દેવગૌડા
નરેન્દ્ર મોદી
મનમોહન સિંઘ
Q.4
ક્યાં અનુચ્છેદમાં ચૂંટણી પંચની રચનાની જોગવાઈ છે?
અનુ.-324
અનુ.-124
અનુ.-352
અનુ.-360
Q.5
રાષ્ટ્રપતિ પદે સૌથી લાંબો સમયગાળો પસાર કરનાર કોણ છે?
ડૉ.નીલમ સંજીવ રેડ્ડી
વી.વી.ગિરી
ડૉ.ઝાકીર હુસેન
ડો રાજેન્દ્ર પ્રસાદ
Q.6
રાજ્યપાલ પદનો ખ્યાલ ક્યાં દેશમાંથી લેવામાં આવ્યું?
કેનેડા
અમેરિકા
ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયા
Q.7
ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ જેઓ ifs અધિકારીમાંથી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા?
જ્ઞાની ઝૈલસિંહ
ડો કે.આર.નારાયણ .
વી.વી.ગિરી
એમ. હિદાયતુલ્લા
Q.8
રિટ કેટલા પ્રકારની હોય છે?
2
3
4
5
Q.9
લોકસભા માટે કોરમની સભ્ય સંખ્યા કેટલી છે?
25
55
35
10
Q.10
સંસદના ત્રણ અભિન્ન અંગમાં કોનો સમાવેશ થતો નથી?
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભા
રાજ્યસભા