Q.1
રાષ્ટ્રપતિની ચુંટણીમાં વિવાદનો ઉકેલ કોણ લાવે છે?
① ચુંટણીપંચ
② સુપ્રીમકોર્ટ
③ સંસદ
④ એકપણ નહિ
Q.2
રાષ્ટ્રપતિ ક્યાં અનુચ્છેદ મુજબ ફાંસીની સજા માફ કરી શકે છે?
①અનુ.-૬૨
② અનુ.-૭૧
③ અનુ.-૭૨
④ અનુ.૫૨
Q.3
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યાં ક્યાં અનુચ્છેદ મુજબ લાગે છે?
①અનુ.-૩૬૦
② અનુ.-૩૫૨
③ અનુ.-૬૨
④ અનુ.-૩૫૬
Q.4
ભારતના સૌપ્રથમ કાર્યકારી વડપ્રધાન કોણ હતા?
①જવાહરલાલ નહેરુ
② મોરારજી દેસાઈ
③ ગુજરીલાલ નંદા
④ પી.વી.નરસિંહ રાવ
Q.5
વડાપ્રધાન બનવા માટેની ન્યુનતમ ઉમર કેટલી હોઈ છે?
①૨૫ વર્ષ
② ૨૦ વર્ષ
③ ૩૦ વર્ષ
④૩૫ વર્ષ
Q.6
રાજ્યસભામાંથી દર કેટલા વર્ષે ૧/૩ સભ્યો નિવૃત થઇ જાય છે?
①૧
② ૨
③ ૩
④ ૪
Q.7
રાજ્યમાં રાજ્યપાલ ક્યાં અનુચ્છેદ મુજબ સજા હળવી કરી શકે?
①અનુ.-૭૨
②અનુ.-૭૧
③ અનુ.-૧૬૧
④ અનુ.-૧૬૨
Q.8
ક્યાં વડાપ્રધાનના સમયગાળામાં બે નાયબ વડાપ્રધાન હતા?
①મોરારજી દેસાઈ
②જવાહરલાલ નહેરુ
③ચૌધરી ચરણસિંહ
④ ઇન્દિરા ગાંધી
Q.9
બંધારણમાં વડાપ્રધાનનું પદ ક્યાં અનુ. માં છે?
① અનુચ્છેદ -૫૨
② અનુચ્છેદ-૬૩
③અનુચ્છેદ-૭૫
④અનુચ્છેદ-૭૬
Q.10
પંચાયત દિવસ ક્યારે ઉજવાઈ છે?
① ૨૪ માર્ચ
②૨૧ એપ્રિલ
③ ૨૪ એપ્રિલ
④ એકપણ નહિ