Q.1
ગુજર ભાષા ' શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ?

Q.2
“ પ્રસ્થાન” સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

Q.3
‘દર્શક’ ની કૃતિ “બંધન અને મુક્તિ” કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

Q.4
“ઘડતર અને ચણતર” કોની આત્મકથા છે ?

Q.5
ટોલ્સટોયની “વર એન્ડ પીસ” War and Peace ) નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

Q.6
“ શબ્દાનુશાસન” ગ્રંથના લેખક કોણ છે ?

Q.7
કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ?

Q.8
“વીસમી સદી” સામાયિકના તંત્રી કોણ હતાં ?

Q.9
“જ્ઞાતિ – નિબંધ” ના લેખક કોણ છે ?

Q.10
“સત્યપ્રકાશ” સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?